અણજાણ છો પણ ગમે છે તારી સાથે વાતો કરવી,
ભલે ને કોઈ વાત નો મતલબ હોય કે ન હોય,
ભલે તારે મિત્રતા કરવી હોય કે નહી પણ તારી vibes મને ગમે છે,
હા ભલે ને મળ્યા વગર જુદુ થવુ પડે પણ તૂ જે બે ઘડી માટે મલી ને એજ મારા જીવન નો અમૂલ્ય અવયવ છે,
પહેલી વાર એવુ બને છે કે ‘data’ ON રાખી તારી notification ની રાહ જોવાય છે,
કંઈક તો ખાસ હશે કે ‘વર્લ્ડ પોયેટ્રી ડે’ ની કવિતા માં પણ તને જગ્યા મલે છે,
અજાણી છો પણ મારી કવિતા માં પૂરવાતી સાર છો.।
©_eklavya_
_