M

દેવરાજ ધામ

દેવરાજ ધામ
દેવરાજ અરાવલ્લીનું મોટું ધામ,
દેવરાજ મોડાસાનું મોટું ધામ.
દેવરાજ વર્ષાઋતુમાં હરિયાળું,
દેવરાજ એ સૌંદર્ય ધામ.
દેવરાજ....
તેના ધણી અલખધણી,
દેવરાજ કુદરતની ગોંદ નું ધામ.
દેવરાજ....
ટેકરા પરનું ધામ એટલે દેવરાજ ધામ,
ધામ, ધામ, ધામ એટલે દેવરાજ ધામ.
દેવરાજ....
દેવરાજ ધામ એટલે રામાપીરનું ધામ,
દેવરાજ ધામ એટલે અલખનું ધામ.
દેવરાજ....
લી.
શર્મા મલ્હાર સી.

©malhar