V

ગામડું

મને ગામડું રૂડું જોવું ગમે,
મને ગામડું રૂડું જોવું ગમે.
હલે ચોક ચોરો ન રેવું ગમે,
હળે સાંઢ જોત્રાય થોડું ગમે ?
પણે ખેત માં જાય ખાવું ગમે,
ફરે વિહગા આભ જોવું ગમે.
તરે બતકડા ને'ર નાવું ગમે,
મને ખેત માં પાણ પાવું ગમે.
ભણે છોકરા રોજ એવું ગમે,
મને રોજ આવુંજ કેવું ગમે ?
✒️વિવેક કંટારિયા. (કટાર)✒️
©vk8212