કયાં સુધી તારી યાદો ને શબ્દોરુપી શ્રૃંગાર થી
સજાવીશ, હવે તો તુ સાંભળ ને...!
કયાં સુધી તારા નામના ખારા આંસુઓને
મનાવીશ, હવે તો તુ સાંભળ ને...!
કયાં સુધી તારા નામના ધબકારા ને
રોકીશ, હવે તો તુ સાંભળ ને...!
કયાં સુધી તારા નામના જખમો ને કવીતા મા
ઉતારીશ, હવે તો તુ સાંભળ ને...!
કયાં સુધી અબોલારુપી કાંટાળા માગઁ ને
રાખીશ, હવે તો તુ સાંભળ ને...!
કયાં સુધી તારા નઝરો ના પ્યાર ને આ દીલ
સાચવશે, હવે તો તુ સાંભળ ને...!
_Mahejbin📝
©mahejbin
M