એકી ટશે તને જોયા કરવું I Like it..
જોઈ તને સ્મિત રેલાવવું I Like it..
રાહ જોવી ચાતક જેમ તારી આવવાની,
તે સમય દરમિયાન તને વિચારવું I Like it..
મારું જોઈ જવું તને જોતા મને,
વારંવાર તે ક્ષણ ને યાદ કરવું I Like it..
થઈ જાય મુલાકાત અચાનક રસ્તા માં,
ફરી ફરી એક બીજા ને જતા જોવું I Like it..
લાગે છે બધું જ અદ્ભુત જ્યાં હોય તું
વગર કારણે તે જગ્યા એ રોકાવવું I Like it..
~Me✒
©mahejbin
M