મિત્રતા અેટલે આખી જિંદગી ની ખુશી ❤
અેના વગર જેમ દરિયામાં પાણી ન હોય તેવુ જીવન
સાથે મળીને રમવુ ને રડવુ
સાથે મળીને ફરવુ ને જમવુ
બે પલ પણ એના વગર 20 વર્ષ
ને એ હોય તો 20 વર્ષ પણ બે દિવસ જેવા
મિત્ર મળી જાય તો દુનિયા ભૂલી જવાય
ને મિત્ર ન હોય તો દુનિયા પુછે કયા ગયો એ!!
મારા વહાલા!! ❤ તુ છે તો મે છું
©diyapatel
D