આખોએ આખો જોડે વાતો કરી લીધી
લાગ્યું જાણે રૂબરૂ મુલાકાત કરી લીધી
થયો છે એહસાસ આજે નવો
અમાસની જાણે પૂનમ થઈ ગઈ
કોયલ કંઠે ગાઇને મધુર મધુર ગીતો
અંધારી રાતને પણ સંગીતમય ક૨ી દીધી
મસગૂલ રહ્યો જોવાને ચહેરો
રાત પુરીને સવા૨ થઈ ગઈ
©nooos
N