N nooos en July 23, 2025 વ્હાલા પિતાશ્રી છે આ અમૂલ્ય જીવન જેના થકીઉજળા છી જેના આર્શિવાદથીવર્ષાવ્યો છે પ્રેમ એના અંતરથીકર્યા કોડ પુરા પરિશ્રમ થકીભવો ઘટે જેના ઋણ અદા કરતામારા બવજ વ્હાલા પિતાશ્રીમારા બવજ વ્હાલા પિતાશ્રી©nooos