K kkupadhyay en July 23, 2025 વીણા એક પ્રેમ નું ઝરણું હંમેશા વહેતુ તારાથીએક હેતની વર્ષા હંમેશા થાય તારાથીએક વીણા ના સુર હંમેશા છલકાઈ તારાથીનામ છે તારું વીણા પરંતું સુર છે તારા મીઠા વીણાથી...©kkupadhyay